SMB HUNAR

SMB HUNAR LEARN & EARN

Share This

Tuesday, 23 July 2019

શુ આપ સહિ ટોપી બનાવી રહયા છો?

શુ આપ સહિ ટોપી બનાવી રહયા છો?

શુ આપ સહિ ટોપી બનાવી રહયા છો જેમ ફરમાન છે?

અગર આપ ટોપી ખરીદો છો તો શુ સહિ ટોપી ખરીદી રહયા છો?

ઘણુ ઝરૂરિ છે જાણવું કે કેવી ટોપી સહિ છે .... કેવી બનાવે.... કેવી  પેહને.... 

થોરા પોઈન્ટસ જોયે જે સમજવા મા મડડ કરસે કે કઈ બનાવાઈ અને કઇ ના બનાવાઈ....


મુનાસિબ ટોપી:


પોઇંટ-1
સાધી વ્હાઇટ ટોપી જે મરડો પેહને છે, પૂરી વ્હાઇટ ગોલ્ડન બોર્ડર સાથે , જેમા કોરન  મા બેકગ્રાઉન્ડ કસબ નુ હોઇ અને વ્હાઇટ સી દાના સી  ડિઝાઇન બનાવી હોઇ.

કોરન મા પેહલો ફેર કસબ નો હોઇ પછી પૂરી ડિઝાઇન ટોપી નિ પછી ફરિસિ કસબ નો ફેર અને પછી સફેદ ધાગા નો અને પછી  સુન્બલ નુ ફેર હોઇ

પોઇંટ-2
કસબ નિ ટોપી મા ફુલ દિવર નિ ડિઝાઇન એક અજ હોવી જોઇયે અને લાસ્ટ મા જેમ વ્હાઇટ ટોપી મા લાસ્ટ 3 ફેર લઈએ ચે એમ હોઇ બારિક ડિઝાઇન હોવી જોઇયે....


ગૈર મુનાસિબ ટોપી- 


વ્હાઇટ

- સફેદ ટોપી મા થોરુ કસબ કરવુ તાલક મા અને પછી પૂરી વ્હાઇટ એમ ના કરાઈ.

- ડબલ દાના નિ ના પેહનાય

- કસબ ના દાના વાલી ના પેહનાય

- પાસા યા આતા વાલી ના પેહનાય....

-નામો વલી ના પેહનાય....

- પતલી યા 4-5 ફેર વાલી ડિઝાઇન ના લેવાય.... મોહતી કોરાણ લેવાની....

- ફુલ વ્હાઇટ અને દિવર મા કસબ ના રવા/દાના નિ ના પેહનાઈ....

- કોરણ મા કસબના દાના વાલી ના પેહનાય....

- કોરણ ના શુરુ અને એન્ડ મા zigzag ની ડિઝાઇન ના લેવાય.

- બોર્ડર બિના ની ટોપી ના પેહનાઇ, મતલબ કે ડાયરેક્ટ કોરાણ ની ડિઝાઇન શુરુ નહિ કરી સકતા. પહલા ગોલ્ડન ફેર  પછી ડિઝાઇન પછી કસબ નો  ફેર  એમ 2 કસબ ના ફેર ના વચમાં ડિઝાઇન આવી જોઇયે.

કસબ ની ટોપી- 

- X - સ્ટીચ ના જેમ બિગ ફ્લોરલ ડિઝાઇન ના લેવાઈ.

- બોર્ડર ના બનાવાઈ વ્હાઇટ ના જેમ, પુરી દિવર એક જેવી હોવી જોઇયે.

- દાના કસબના ના લેવાઈ.

- મોહતી ડિઝાઇન ના હોવી જોઇયે.

કિદ્સ ટોપી- 

- કિદ્સ ટોપી ભી  મોહતા જેવી હોવી જોઇયે, વ્હાઇટ એન્ડ કસબ નિ ટોપી જેમ....

- જાનવર યા પક્ષી નિ ડિઝાઇન નહિ લેવાની.

- કોરણ મા નામ યા અક્શર ના હોવા  જોઇયે.

- રંગીન ધાગા ની નહી બનવાની...







UPLIFT A MUMIN WITH HUNAR
Topi Learning
https://smbhunar.blogspot.com/p/topi-learning-all-post.html

Rida Stitching
https://smbhunar.blogspot.com/p/my-dream-my-first-rida-all-post.html

Jhabla Izar Stitching
https://smbhunar.blogspot.com/p/jhabla-izar.html 

Kurta-Saya Stitching
Kurta
https://smbhunar.blogspot.com/p/kurta-all-post.html

Saya
https://smbhunar.blogspot.com/p/saya-all-post.html

Pehran-Izar
https://smbhunar.blogspot.com/p/pehran-susi-izar.html

Ladies Izar. T-shirt & Ghagro
T-Shirt
https://smbhunar.blogspot.com/p/ladies-t-shirt.html

Izar
https://smbhunar.blogspot.com/p/ladies-izar-payjama.html

Ghagro
https://smbhunar.blogspot.com/2017/12/ladies-jodis-ghaghro-measurement.html

Masallah & Hafti Covers
Masallah
https://smbhunar.blogspot.com/p/masallah-ladies-gents.html

Hafti Covers
https://smbhunar.blogspot.com/p/hafti-cover-pouch.html

Ladies Handbags
https://smbhunar.blogspot.com/p/ladies-hand-bags.html

Lamasa
https://smbhunar.blogspot.com/p/lamasa-all-post.html

Hand Embroidery
https://smbhunar.blogspot.com/p/hand-embroidery-all-post.html

Paper Quilling
https://smbhunar.blogspot.com/p/paper-quilling-all-post.html

Paper Bags
https://smbhunar.blogspot.com/p/paper-bags.html

Paper Boxes
https://smbhunar.blogspot.com/p/paper-boxes-by-smb-hunar.html

Paper Envelopes
https://smbhunar.blogspot.com/p/paper-envelopes-by-smb-hunar.html

Paper Decorations
https://smbhunar.blogspot.com/p/paper-decoration-by-smb-hunar.html

Paper Flowers
https://smbhunar.blogspot.com/p/paper-flowers-by-smb-hunar.html

Pop-Up Cards
https://smbhunar.blogspot.com/p/pop-up-cards.html

Fabric Flowers
https://smbhunar.blogspot.com/p/flowers.html

Fabric Bow
https://smbhunar.blogspot.com/p/fabric-bow_15.html

Backpacks
https://smbhunar.blogspot.com/p/backpack-by-smb.html

Curtains & Pillow Covers
https://smbhunar.blogspot.com/p/curtains-pillow-covers.html

Cross Stitch Belts
https://smbhunar.blogspot.com/p/cross-stitch-belt-all-post.html

Storage Pouches
https://smbhunar.blogspot.com/p/cloth-storage-pouches-by-smb.html

Home Decor
https://smbhunar.blogspot.com/p/home-decor-by-smb.html

Double Makhi
https://smbhunar.blogspot.com/p/double-makhi-all-post.html

Marzipan
https://smbhunar.blogspot.com/p/marzipan.html

Mehandi
https://smbhunar.blogspot.com/p/mehandi.html

Note Packing
https://smbhunar.blogspot.com/p/note-packing.html

Patchwork
https://smbhunar.blogspot.com/p/patchwork-by-smb.html

Gift Packing
https://smbhunar.blogspot.com/p/packing.html

Scarfs & Caps
https://smbhunar.blogspot.com/p/scarfs-caps-by-smb.html

Single Makhi
https://smbhunar.blogspot.com/p/single-makhi-all-post.html

Stamp Painting
https://smbhunar.blogspot.com/p/stamp-painting.html

Technology 
https://smbhunar.blogspot.com/p/technology.html

Whatsapp
https://smbhunar.blogspot.com/p/whatsapp.html

Recipes
https://smbhunar.blogspot.com/p/smb-recipes.html 


Mohabbat Ni Roti 

http://smbhunar.blogspot.com/2016/08/mohabbat-ni-roti.html

Homemade Soap Making 
https://smbhunar.blogspot.com/p/soap-making.html

Homemade Chocolate Making 
https://smbhunar.blogspot.com/p/smb-homemade-chocolate-making.html


Khuda Al Hayyul Muqadas Mansoorul Yemen Dr.Syedna Mohammed Burhanuddin Maula (RA) na Jaanasheen ane Mansoos Aqeequl Yemen Dr.Syedna wa Maulana Abu Jafarussadik Aaliqadar Mufaddal Saifuddin Maula (TUS) ni Umar Shareef ne qayamat na din lag daraz ane daraz karjo,Aameen



No comments:

Post a Comment